નહેરુ બાલ પુસ્તકાલય
ગાંડો આબો
આ. ના. પેડણેકર
ચિત્રકાર મંજુલા પશ્મનાભન અનુવાદક વંદના-મહેતા
જે શિ ર ડે
10 | 1૫૫, પેે-ડ “૧૪ 10 ડિ સ્
ઈ!” 0 કી [પ ડેડ સ્ડેસ્સ્ર / શી ષે |. ,. ડી ે ૪, મો રે રેડે
પ, હ ર) [પ ત ડી છે, ર પ0 [૫ આ ર મે. 1? ળા. |
પિ
નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
1“1351૫481-.357/-5.7૦0-7
પહેલી આવૃત્તિ: 2000 (શક 7922) ' મૂળ છ)! આ. ના.. પેડડણે-કર, 19584
-ગુજરાતી. અનુવાદ ૯ નેશ.નલ. બુક ટ્રસ્ટ, ઇન્ડિયા.
પ્રતત [પ તમપ્ઝુ૦ (૯-૩#૮/૮૮7૮2 22)
ર- 14.00
નિયામક, નેશનલ. બક ટ્રસ્ટ, ઇન્ડિયા
એ.-5 ગ્રીન પાર્ક, નવી દિલ્હી - 110 016 દ્વારા પ્રકાશિત.
્
(ચોમાસાં પછી ચોમાસાં પસાર થતાં હતાં. આંબો હાથ લંબાવી ને આકાશને આંબવા મથતો હતો. તે તો પોતાની એક જ જગ્યાએ ઊભો હતો. તેની આસપાસ કાંઈ કેટલાય નવા નવા દોસ્તો ઊગીને મોટા થતા જતા હતા. પૂર્વ દિશા તરફનું ફણસનું ઝાડ આંબા પછી ચાર ચોમાસાં બાદ ઊગ્યું હતુ. હજી તો ગઇકાલે ઊગીને ઊભી થયેલી બોરડી પણ કેટલી મોટી થઈ ગઈ હતી! સફેદ ફૂલોથી ખીચોખીચ ભરેલો સરગવો તેની છાયામાં જ મોટો થયો હતો?
-_ઊાંબાને ખબર ન હતી કે આંબલીની ઉંમર કેટલી હશે. એ ડોસીએ કંટલાં “ચોમાસાં જોઈ નાખ્યાં હશે. આટ-આટલાં વર્ષો વીત્યાં હોવા છતાં આંબલીબાઈ તો હજી એવી ને એવી ટટ્ટાર હતી. તેની વાતો સાંભળવા આવર્તાં ઢોર-ઢાંખર તેને છાંયડે બેસતાં. તો ક્યારેક વાંદરાઓનું ટોળું આંબલી-પીપળી રમવા આવર્તું. તો ક્યારેક ચકલીઓ ચીં ચીં કરી મૂડતી.
ડાળીએ આંબલીના કાતરા લટકવા લાગે એટલે છોકરાંઓર્નાં મોઢાંમાં પાણી છૂટતું, આંબલી પર પથ્થરનો વરસાદ વરસતો. .
ન આંબો પૂછતોઃ “માડી, તને આ છોકરાં પર ગુસ્સો નથી આવતો?'' એ કહેતી: “હવે જવા દેને, કર્યાં આખું વરસ પથરા મારવાના છે? અને આપણે બીજું કરી પણ શું શકીએ? છોડીને ભાગી જવાય એમ તો છે નહીં.''/
મ પહેલીવાર મોર આવ્યા ત્યારે આંબલીબાઈએ કહ્યું હતું : ““ગાંડિયા!
વે તુંયે સંભાળજે. હવે તારા કાનમાં પણ વાત કહેવા પથરાઓ આવવાના.''
અને ખરેખર, લીલી ચટાક કાચી કેરીઓ પાડવા માટે ગોફણમાંથી એક પછી એક પથરા છૂટવા શરૂ થયા.
દુખતાં અંગોને પંપાળતાં પંપાળતાં આંબાએ કહ્યું: ““આંબલીબાઈ, અહીંથી ભાગી છૂટું એમ થાય છે.'')
“ [આંબલીબાઈ હસીને કહે: “ભાગી જવું છે? અરે ગાંડિયા! આપણા નસીબમાં જગ્યા છોડવાનું લખાયું જ નથી. આપણે તો જ્યાં જનમીએ. ત્યાં જ મરવાનું.''.
ત્યારથી આંબો વિચાર કરવા લાગ્યો....
દ%“પંખીઓ કેવાં મન ફાવે તેમ ઊડાઊડ કરે છે! ઘેટાં બકરાં મનમાં આવે તેમ ભટકે છે. વાદળાં પોતાને ફાવે તેમ અહીં તહીં ફરે છે. માણસો હમેશાં ચાલતાં
રહે છે. એક હું જ એવો છું કે મારી જગ્યા છોડી શકતો નથી. મેં એવાં તે શાં પાપ કર્યા હશે?!)
ન આસપાસના દોસ્તોને તે પોતાના આવી વાતો કહેવા લાગ્યો. પણ કોઈએ તેને સાય આપ્યો નહીં. બધાંએ તેને સમજાવવા પણ ઘણો પ્રયત્ન કર્યો, ““આપણે તો ભાઇ, ભગવાનની ઇચ્છા પ્રમાણે રહેવાનું. ભગવાનની ઇચ્છા ન હોય તો આપણું શું ચાલે? આપણે ઊચા ને ઊંચા વધતાં જઈએ છીએ. ડાળીઓ ફેલાવતાં જઈએ છીએ, જમીનમાં ઊડે ને ઊંડે પગ પેસાડતાં જઈએ છીએ, આ બધું એક રીતે
-# કડ
ક
તો ચાલવા જેવું જ ગણાયને? અરે! જ્યાં ઊભાં હોઈએ-ત્યાં જ ખાવા-પીવાનું મળી રહેતું હોય તો પછી આપણે ચાલવાની મહેનત શું કામ કરવી? 1
૧ (સૌએ તેનું નામ પાડયું “ગાંડો આંબો.)
આ ગાંડા આંબાની છાયામાં હજી પહેલાંની જેમ મુસાફરો થાક ખાવા બેસતા. ર આરામ કરીને ખાતા પીતા. કોઈ વળી સૂઈ જતા તો ઘણી વાર એકબીજા સાથે દેશદેશની વાતો કરતા.
લીલાછમ્મ ખેતરમાંથી દોડી જતું સફેદ સસલું, પીછાં પસારીને કળા કરતો મોર, ડુંગરની પેલી બાજુ વહેતી ભૂરી નદી, પોપટોનો ઊડતો લીલો ગાલીચો, રાઇનાં પીળાં ભમરાક ખેતરો, ગર્જના કરતો નીચે પડતો ધોધ, આકાશને ચૂમી રહેતા કાળા ડિબાંગ ડુંગરો, ધોળી ધોળી રેતીવાળા કિનારો, તેની પેલી પાર કેલાયેલો સાગર- પાસેનાં ફણસને) છીંબુડાને અને આંબાને, એમ કાંઈ કેટ્લાય જણાને તેણે પૂછયું હતું: આ બધું જોવા મારી સાથે મુસાફરીએ આવશો) હા ભાઈ, ના. બધાંનો જવાબ એક જ હતો. માત્ર તે જણાવવા માટેના શબ્દો જુદો જુદા હતા. અને અહી
1
-ક્જું ઝન-ઝુ જત ઈઝ ઝતન્્ ઝડ “2 ૮2% સ ર ઝુ ઠે છ શજી છી સ અ. 8 ક સરુ નુ ત્ઝ પપ -ક'ઝ અજુ તટ “ત્ર કક “2 જ્ ક ટું “૦ કુ ઇઝ“ જુ “તત સં ત્ર ઝં “7 ૭ જુળનર ઝે અ 8 જ કા જ દ “૦ જ્ઝં. ક છ “ઝે હજ હઝ _ જુ તક ટ તુ પ “૧ ર૦” ફરતુ ૬ ઠે ત્મ તરતુ સુ 22 અ. જે સજજન ક જ- ક. ફેન 3 જે, ૨ 9 જ જ છ કકકુ**જર તથ. અજુ કરક” ક ડુ જેજઝઝું “જરે જરે
“સં જં ડઝ જુ ન ત જ અ કઠે જું ઝે ઝ્ક_, 2 ઝૂુંઝુ ઝં ._- ત ૪ર અ ૮ ઝ' ૩ ઝા છ 65 ર અ “ર *.2 ૧4.0 ૦-૧5) ૯5 _, ઝજસરરું 5 ₹5 ક -;ઝન્ન્સટ્ક'ઃ રજ ૦્"“્ન્ક્” જ ક કે 60 ક જઝરુ ઈ7૪ઝત્#ત્છ જ ઝક ઝન “જું તઃ જ“ ઝં 53 જુ ડુ
1
શન દ ન # ન ક, દ બ હ દ ઈ છ '
ન શ ક નઇ બ જા. કમન ક
સ ુ કફ ક ર સ - પં કે. ય, ર, - ૯ જ આ ૧ સજ # -ક્ઝ** ઈ ન કા નન માદ 4 જ ૪. કે શક સિ પ ગક ન જક..."- જ ન માં મ 1 , ક ક. - ક? નયે ન તદ ક ર ક જા તા શ મ નિ ૬ # # પ્ર ્ જી જ નુ દ મિ ટન ઈ ન ક 7. ૧. - બ ન્ 7 જ ક ; થય ક દ નજ ટ ૬ર ળક ટે પું ક ક ર ત દિ મે રૈ ન 0 ક *- કા કિ યે. પ5 ડુ મક ક :- ૬ ન મ! ૬ જ ક દુ# જૂ અ ..- ષૂ- કડક નત ક * ર - ક છ. ર ક મ - -% કદર” -” હ ક “ક શઉ ય ર # . ક. ક ક રુ કુ. અ. કજ કઝ ડા .. ન"
૪ ી ક /#'':
પ ઓ પ -*ડ ન સૂંઇન-- પન મ નમે, હ: જ નિ ઈ 1 ય ફકટ 2 ૭ ક 8૪ તન ૂ ' ભક” “ 44.7૫ ઝટકા ન જ 2-૨ “ છ ક." દર્જ જિ ક દન નિ થ અ ળન મમ શ ક્ય નવ! પ્જુ ક દિ નાગણ ન સ્ક ત
દ ₹ ૧% જિ ર જ ત ક દના ટ
ક (ન લ સ નમ શક ર છટ હા ય કર ફેક દ મ પ ક ન નાઇ પ વ ક કરાયા ૧ ણ ॥ા ન કક કુ છ ક છુ પૂં જ ટ દ જુ
22 ઈ ર ર? ન” ૧ છ ન દ * પિ જુ. ન જુ ૨ નના
દદ
પુ
ન 2 રે પડ ય ન ન ખડ તઃ -ળ કે ક ર શિ” ઝગ.ઝ---ઝ--ઝ.--ઝ-ડ---અ: કસક --જે--ક ક: ઝે કમ ટ.“ 5... _ ઝક ક ક: ર ન 2
નં જ. કાટ બ આ પ દિનો ઇ# મુન # 1૬. દામ કે કુ મ રક ક મ ાટાદદસાસદદિરંતદાંદેઇ તરિ. 2. જમ“ ક દ ટે? પય ભજુ ૧૧10 હ દ ક સીક નાન 7 2. ડક જ "ક, ”. સના નમ.?? ઈમે મ*ટાટઝ ટાક પાવા ઇજ ૪ ઉજી,ક - નક્લટ સ હય ર ૧૦ મનર“ ગાને જર રકા ક ક .- મ. 7? જ પ મે ર છ કર ર નાનેદ ર? ક
ન જી ક
કો
ધી નાગા મ જૂઈ ક
દિ ન ન મ જ નિ છ ઝે-નજદઃ ક ૨૦૩, ર ક
જુ દા." “કકાર 5.2 કાનના હ પેન ટા નિ બન ટન વ જ-ન્ઝન્સ્ મી ક પ નજબ્ત્મનાઇરનબનન' 3 મટક કા સાલ ક ભ ક _ કજ ₹ ૬૪ ન ન ૬? ધિ ધી ગ્ય મુન નુ ન્ય કં ન મ ર શ. પુન. પ૫ ૪ જજ
ના ક તી ઝર કટ
ઉ ૪
ઝુમ ર “૧૮ કન ધ દ ઈન
જૂણજટ
નદ ઝર જન જ તક પંત
આક 2
કપ, ર ા ન ક કઝિન કદને જે ૫ યં સિ જ ખમા ન 1-1 4 “સ? 5] . શા ૬ બ “કૃ મગ શાનથી શ ક શ સ ક દ ડિ શ ક
ક ળે કન * આ ક જ શે
રદ ગ. 1 # ન; ઇ ઇજ ક ન શા. 480 બનન. "રજ, જટણતજ” ઝૂ દ.“ 2” પુ , ટર કૂર વાકા, નવા કક પહિન્ત્ય- -,”
ક જુ ઇ સાથ નજ જ કકક ભ સમદર ક્સ્ક # 5. કળ જ થના જભા
દાન, જિ જુ કકક. મૂ. - 7 જંક --* 7:
જ 0.૧. ન્ જ ક વ્રજ કઝા." (વફ, “૦. * નપ # હ “ક ન ન સ્ટ
કડ કુ નુ. પદા જ જાધ્! કક ુ દા પ કો દિ જભાઇઇવ નઇ ર ૧-૧૪ ૯૦૬૬૯૫૦ /દુકુઝમ ૪૪ દિભાં-સાક લાલા - કભ?” ન કુ માના ઇ ન થ્યદઝકતન માદા. ના જ 5 વ ને સિ ૧ સરપ્જ્વઝુનછ રૂગ્ધાજુે* રી. યે જજે *તિક્ઝજનન તટ #* ...ગઃ યિ... ગ. . ગ ળન ન ક ર પુ ૧.5૪ ગ ઝક હાડી ક કન ો મ જ દી ડને ક રુ વ ર ન ક
મે “જૂ જત ક હ ફાટડે- પ [જ ઊય કુ ર મ" સ જિ પ ર જ. ઝય ગટા. મ દ ક અં ય વી ડક નાન તભ ? જ અક ક ક ક ૬. પ૦ કઝ 2 ગ ગાત તા ટ પ૪. ન ૧ મ ૪ 2 પોન... મ કટા
૧ ચુ સ.મ પુત જુ ક કે રી ક ક્ર
ઇ - 8-12. સિ પદા? અ ક; નિ . છ ક ન ન ક --ઃ -_ હ મ .-' 2 ઝં જૂન પ મણ ઝડ દ્ર શ ન
ણ 3 વ સ ગિ શ સને
સિ ન ૪: કઝ ણન, ન %» રખડતાં ન ાવાદર્મમલક#મમેત્યોદ્ગન્કાદડ વ કિં: ?- તાણ દેણ કા કઝ: પમા ૪%
મિ "૬, ,
૦“ડ” ઝૂ *-ફૂ નુ ”
"% ,'.
શત
& હ વળ -& : તમ 3
8” ન શિશઈ ઇ* લાનાકપ છ શ
ર £/32 %'. ક માકક 2,₹# મરજી £
ષ્ય્ર % , “ક”
દુઃ ૧૦મા
૧
નુ * નન
દા
પડ ક ૦. મુ દન “ધશ “૩ દ
દ
શે
એક જ જગ્યાએ માટીમાં જડાઈને રહ્યા હતા! ક્યારેય બહારના તડકાનો અનુભવ નહોતો કર્યો કે નહોતો અનુભવ્યો પવન. આંબાને લાગ્યું કે મારા પગ પણ બીકથી થથરી રહ્યા છે. ડુંગરની પેલી પારનું જગત જોયા વગર જ બિચારા ફણસના ઝાડનો જીવ ગયો. જિંદગીમાં એકાદવાર પણ મોકળે મને ચાર પગલાં વે ચલાર્યું નહીં.) પ" (થોડા દિવસમાં તો આસપાસના લોકો ફણસના ઝાડના ટુકડા કરીને લઈ ગયા. છેવટે જે ભાગ્ વધ્યો તેને આગ ચાંપી. એ આગને લીધે આંબો તો ખૂબ જ ગભરાઈ ગયપએક દિવસ પડોશમાં રહેતા બે માણસો આંબા પાસે આવા અને અંદરોઅંદર ઝગડૅવા લાગ્યાઃ » મ પ૫%'ખબરદાર જો આ આંબાની કેરીઓને હાથ પણ લગાડયો છે તો. આ મારું ઝાડ છે.''. તઈકેમ? તારા બાપે આ આંબો વાવ્યો હતો?'' 1
[તેમની વચ્ચેનો આ ઝગડો સાંભળીને આંબો કંપી ઊઠયો,) તડકામાં ચકચક થતું કુહાડીનું પાનું તેની આંખ સામે ચમકવા લાગ્યો. જાંબુડા પર થોડા દિવસ પહેલાં થયેલા ઘાનો અવાજ તેને ફરી સંભળાવા લાગ્યું. જાંબુડાને કપાતો જોઈને
નાન નુ
ન સિ નં ો
પરશ ન ૯ ક, ં હ દર ઈ ગિ ક ક કજ જે સજન તાઇ ક ક મી ક કિ ઇસ, ૧ ન ક 9 48 ક મ ક ન કં માણાળા છ હ મત ” ર. ઇક કક શ જુ ઇન _ હ ર જ દા તા. દ 1 ત શ જ નજ ૧9 “ ખક દ ક” જ ના શ હ ર્ન યૂ ઇસ સગ્ઇ-ન ૬ જ દક જવ. કે સ ર. # ન ઘઇ'! ક ક છ લ ક ક, ા ઇર , ર મળન કુ છ ન ક ય જ ન ન છ કટ જ બિ ન ક ને જ ર કટ જદમાં . તહ જ કેફ: ક નર અ ક ? યો કો જા ક જાઈ કન # ઇજ જ જૈ હ મ્યુ પાદ નિ દલ કછ ઈ જ માજ ૬ ર હાણ શ્ર કા ય ણ - ?:ર # *., # _". મશ્ાઝઇ-ક”-..'. 0. કૂક કઃ કૂ. ૨-9 હક. કે 1 ક ક 7૬ શ છ ૫ 'સક “ ગમ અન ન ક ળન
ન ન પસ #* શ ક ળ મુ ળ્ર જ ક - જ" ક ન ક સ્ક. ય ન છ દાવા ના જ થિ ટ ફુ... કન અ ₹9.પુતક # ત નહ 3. ક ક ફં ળ
ક ન.“ 1.' 0 સણ (૦ 2 ધ મ 9 'તા સિન કેનન ક કર કઃ પઝડ્ફ્નભનુજક# દાનત. ૪ :““-*-/#**.*... ક... 2: દ વક્ત ઝે તમક ન્સ્ક ન્ન ન. “છ તરક સતિ. પ « ક દં. હ ન થવો] કન્નડ હાઇ “જ “કઝ “8 ૧ “ક ન્યૂકઝ' ૧ રમ. ૪# હાનિ ક જ «ફ 5: હ&
રક ક મે “ગ કેન 51૪ “૨૪, , ઉહ _ ક ી ્ * વા ક... ॥ ,. પે જર નુળમકેવ્ફઝ”-% 7 ણ. મ ન ન ૧ ર મ મિનન અ.જ જઇશ ૧ [ઈ ન & ધ. જ કા ધા જ * ક 0.૪ યશ શ પણ કુભ «ન... " ૪૪ ગ" ક ટ પિ ર ઉત
કઇ # ર જ ક” જ કહો કડુ ઈ ? ૧ જા? હા મણ ક * છગ્ર્ ક્ 7 ઘા જ
# -# ન
ક ક
ન્ય
રક
ફુ ગ જ ક ક
ી ય ક છી
ર
5 ક ર ા
*
?
જ
૬ ૧ ન હ ક્્
ફં
* ક પે જ
ર બધાં જ ગભરાઈ ગયાં હતાં. કોઈને પગ નીચેની જમીન છોડીને જવાની ઇચ્છા રી ન હતી) પિણ આંબાએ. તો મનોમન નકકી કરી નાખ્યું. ગમે તે થાય પણ આજે ડી રાત્રે અહીંથી ભાગી છૂટવું છે. પછી જાંબુડાની જેમ કુહાડીના ઘા તો સહન ન કરવા પડે! સાંજના ઝાંખા થતા અજવાળામાં આંબાએ ચારે બાજુ નજર ફેરવી ર લીધી. આટલાં વર્ષોની સોબત હતી એટલે એ બધાં તેને પોતીકાં લાગતાં હર્તા. . પણ હવે એ બધાંમાં જીવ પરોવી રાખવો એ બરોબર નથી. આજે અહીંથી ચાલ્યા જ જવું જોઈએ. કાળાં વાદળાંમાં વીજળી ઝબકે તેમ તેના ભયભીત હૈયામાં ન હાડીનું પાનું ચમકતું હતું,) ક. જ (આંબાના પગ ધીમે ધીમે માટીની બહાર આવ્યા. ખેતરમાં ફર્ર્ ફર્ર્ વાતા ર પવને તેને કહ્યું: “અરે ચાલ, ફરવા. આ દુનિયા કેટકેટલી અજાયબીઓથી ભરેલી ન છે એ તો જો!'' હવે આંબાની ડાળીઓ પંખીની પૌખની જેમ ઊંચી-નીચી થવા લાગી. ।ત પડી. આકાશમાં તારાઓ ચમકવા લાગ્યા. આસપાસનાં ઘરોમાં દોવા
જ મા
રં
મહા દદર દ
કારેસાઈનાવનરસબા [4 સતા દણઈઉદ શ 9
સન હા 82
-: ક #ર:-2-૧-ત#૦
શુક્ક#ક ? ૦ર:
ધં
ક
। ૫
ક. , મિ ય પ
ક. પ
પે એ શ મ પે
સ... ય્ જય “૪ ૫
પે
મ પે નન
પરષ શે ક રે. 9-9. પ9. ન ક. ક... જુ. ઠન. પુરે" ક.”
ર. સે
દો. !
ન. ન ક”-
૫૫ મ ગ. રષ
દ્ધ પ
ડિ. હોડ ટા. (
દ... ન ં કુ. ગોદા...
કિ ન શિ... ૧ મ
સ
ઝન મ થર "3 _ ન ન
યોનો!
જ ન * ન જ * જ ર ક » હ ? ન ક જે ક 7 1 શ ફર થ્ શૂ તા (.
દાજી... આસ.
ક
જા /
'₹₹01.
!
«77
્સ્્સ્ે “ક
વા દ હ
ટમટમવા લાગ્યા. પક્ષીઓનો કલરવ બંધ થઈ ગયો. તમરાંઓનો અવાજ શરૂ થયો,
%” (આવે ટાણે ગાંડા આંબાએ પોતાનું ઘર છોડ્યું. પોતાના દોસ્તો છોડયા. તેણે આતુરતાથી પોતાના પગ ઉપાડયા. આસપાસનાં બધાં ગાઢ નીંદરમાં હતાં. કાલે સવારે ધુમ્મસની ચાદર હટાવીને એ બધાં ઊઠશે. અને પછી આશ્ચર્યથી
એકબીજાને પૂછ્યા કરશે, “આંબો ક્યાં ગયો? પેલો ગાંડો આંબો કયાં ગયો?'»ે
% (આંબો ચાલતાં ચાલતાં મનોમન હસવા લાગ્યો. તેને ચાલવામાં કેટલી મઝા આવતી હતી! પોચી પોચી માટી ઉપર પગ માંડીને ચાલવામાં કેવો આનંદ આવતો હંતો! પવનની લહેરખીને શરીર પર ઝીલતાં તેને મઝા પડતી હતી. પગલે પગલે નવી જમીન, નવું જગત.
હવે તે એક કેડી પર ચાલવા લાગ્યો હતો. ઢોળાવ નીચે ઊતરતો જતો હતો એટલે જાણે ગબડતો હોય એમ ચાલતાં તેને ખૂબ ગમ્મત આવતી હતી. કેડીની આસપાસનું ઘાસ તેના પગમાં ગલીપચી ડરતું હતું. સીટી વગાડતો વગાડતો તે રસ્તાની ધાર સુધી આવી પહોંચ્યો. રસ્તો, ઓળંગીને સામી બાજુ જવાનો વિચાર કરતો હતો.
“અરે એય ગાંડા!...'9 તત્ત્ગાંડા આંબાએ ચમકીને આમતેમ જોયું અને તેના પગ થંભી ગયા. આ ગુલમહોરે વળી મારું નામ કયાંથી જાણ્યું ? )
૨ હુલમહોરે પોતાના લાલ લાલ હાથ આંબા સામે લંબાવ્યા. કહ્યુ, “ગાંડા, રસ્તો ઓળંગેતો નહીં. નાહકનો મરી જઈશ.'' %
-1 | આંબો હતો ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો. એવામાં બે વિચિત્ર પ્રાણી પ્રકાશનો
ધોધ રસ્તા પર પાથરતાં ઝડપથી દોડતાં આવતાં દેખાયાં. )
ઇમ મ. ઉદ જસ બ. 3૫ કુ અ “જ ક ન્દિકૂત- ક” ઝડ. ક ર ક ર છમ નૂ કુ 2 ક ન. ક જે". છન ડા હ જક ન જન કૂ. ક ૬... ક ટ? જુ જ ક _ મા હસ 8 હ ટ “7 -
સ તકે । ધૂ હુ, ન જત જે ત. કં ફક ત જુએ મ
રઇ સ “સા દ હિં
ક મ
ન કક ય દ ] મ "જપ ૦. જ ક ર... પાતા ધિ દદ ફાદ છ સો . ન કડ ક હ" ા ક ધા ર મ ઉ ક્વ ન ક હો ક નર યે
ક” #
- “9. _ ત્ય દય
ન તદ્ન
જોયું ને! આ રસ્તા પર આવાં પ્રાણીઓ હંમેશા દોડતાં ૨
''પણ મારે રસ્તો ઓળંગીને સામી બાજુ જવું જ છે. હું ખૂબ દૂરથી
છઇ“તારે પેલા ડુંગરની ટોચ પર જવું હશે, નહીં?'')
હા, હા.'' આંબાએ કહ્યું.
“પછી ત્યાંથી આગળ વધીને નદી પાસે પણ જવું હશે, ન 53 (“સાવ સાચું. તેં એ શી રીતે જાણ્યું?''
( (“મારા મનમાં પણ આવી જ મુરાદ છે,'' ગુલમહોરે કહ્યું.»
“એમ કે? તો તો ચાલ મારી સાથે. આજ સુધીમાં મેં તો કાંઈ કેટલાંયે જણ પૂછી જોયું, પણ મારી સાથે આવવા કોઈ તૈયાર ન થયું્ઝી મારા જેવું જ વિચારતો આજે તું પહેલો જ મળ્યો.'' આંબો ઉત્સાહથી બોલવાં લાગ્યો. )
ત (“અરે ભાઈ, જરા ધીરો પડ. છેલ્લાં કેટલાંય વર્ષોથી હું અહીં ઊભો છું. ૫ણ રસ્તા ઓળંગીને સામી બાજુ જવાની તક જ મને મળતી નથી.''
ગુલમહોર આ પ્રમાણે બોલી રહ્યો હતો એટલામાં જ વળી એક પ્રાણી સામેના રસ્તા પરથી દોડતું પસાર થઈ ગ્યું. તેની બન્ને આંખોમાંથી પ્રકાશનો ધોધ વહેતો હતો. દોડતી વખતે એ પ્રાણીઓ ઘર્ર્ ઘર્ર્ અવાજ કરતાં હતાં. આ બધું જોઇ આંબો પણ સહેજ ગભરાયો.
“આવાં પ્રાણીઓ કયાંથી આવે છે અને કર્યાં જાય છે એની કાંઈ ખબર પડતી નથી. પણ તેની આવ-જા એક સરખી ચાલુ હોય છે. મને એમની ખૂબ
લાગે છે.''
“પરમ દિવસે જોતજોતામાં આવા જ એક પ્રાણીએ એક વાછરડાને કચડી નાખ્યું હતું.'' ગુલમહોર દબાવેલા અવાજે બોલી રહ્યો હતો. તેણે આંબાને હાથ પકડયો. ગુલમહોરની ધ્રૂજારી આંબાએ પણ અનુભવી.
[*અરે, એમ કાંઈ ગભરાઈને બેસી રહેવાતું હશે? એ તો થોડી હોશિયારી
રવી જોઈએ.'' આંબાએ કહ્યું.)
(“ના રે ભાઈ, તું તારે જા આગળ. હું પાછળ પાછળ આવીશ. પણ જરા સંભા હો!'' કોઈ પણ હિસાબે ગુલમહોર પોતાની જગ્યા છોડવા તૈયાર
સ તાલ પા મિ દપણ ૫... તા ક સે
મા
॥:
પ ણત ડેનાટ 2.
ક
[92 52% હડક
“૯૪
ક્ર
દ જડ ફદ ટયા હ છ “જ જ: ૦-૭૦ ક રી
ધ 7: નુ” બ સઝ ડક,
મં ન ડન કત જ: રૂ ન દ્રિ
-૬₹.--, ઠં ૦ ૦:. “જ
તિ હઝ 02
1 11 હાટ પટ સટી
“ 198 તાણા માળ તાળ,
આઇ ૩ ગ ઝા સ
1%.
કકે મ પ નાં
યો (ગૉંડો આંબો આગળ સરક્યો. રસ્તાની વચ્ચોવચ આવી પહોંઓ. બરાબર
જે વખતે દૂરથી આવતો પ્રકાશનો લિસોટો તેના શરીર પર પડ્યો. આંબો ચમક્યો. ગભરાઇને રસ્તા પર આડો-અવળો દોડવા લાગ્યો. પ્રકાશનો લિસોટો
નજીક આવ્યો. આંબાની આંખો મીંચાઈ ગઈ, ધડકતે કાળજે તે રસ્તાની સામી
બાજુએ માંડ માંડ પહોંચો. બરાબર એ જ વખતે પાછળથી મોટો કડાકો સંભળાયો,)
પ આંબાએ આંખો ખોલીને પાછળ જોયું. રસ્તા પરથી ધસી આવતું પેલું ભયંકર પ્રાણી ગુલમહોર સાથે ભટકાયું હતું. ગુલમહોર નીચે ઢળી પડ્યો હતો. પેલા પ્રાણીના પેટમાંથી માણસો બહાર આવી ગયા હતા. તેઓ અંદરો-અંદર બોલતા હતાઃ
“કેમ રે ડ્રાઈવર! દારૂ ઢીંચ્યો છે કે શું?''
ર૫ (ના..., ના..., પણ મેં રસ્તાની વચ્ચોવચ ઝાડ જોયું. રીતસર ચાલતું હોય એવું લાગ્યું.'' પધ્દઅહીં ભૂત-બૂત થાય છે કે શું? સારું થયું કે આપણામાંથી કોઈ મર્યું નહીં. '') ધગ'ભગવાનના સમ. મેં ખરેખર ઝાડને ચાલતાં જોવેલું.'',
પ (અલ્યા, સપનું જોતો હતો કે શું? ઝાડ તે વળી પોતાની જગ્યા છોડે?”
ન મે નં મુ ક
ઝડ
10 11... વયા! પ પાટ...
પ જ
ર-*
ધટ ધ ડાઇ ઉર... &522.
ઝમ. .-“--ક---- ૦-7 તન ઊં દોટ ઝટ દત સ હઝ 5 મ દુ ક ણસ ગ ક ૮ 2
સઝ? દુ
વ. / 8" પ ટસટ 0072
“તક
દિ તન *.ઇ-* નહ્ઘ--
કઝા કમર - “આં... 1-- :- - સ બા-.-.-- . વ માઉ 7 પિહાંહાઈ “ગ. ₹- પ્ર . દા દત | દા.ત 2 સણ લર 2 પ8. જ જિ ક રુ ર સુન્ની કમાન” ત 5 કક રિસ તીતાદા 5 દિ પાન લા તારા 2 છે 2 -.૧.---“ક-૪--
મજ. ઝક. જનન” ન જેન ૂમ-* દિપ. ઈ પા. સદ સા - કજ ૬ ઝતા. 2. ક ક ત સમ-કનજટ૧ ના ધ 1% છી
કક. ઝૂ સત હાહા.
--૪૫%૫ દ 2 પાદ. દત કનુ થૂક ધ હતી ત” -- ._,, ૪
શ પગ". -સ“શ*તઝપ્તા-.,.” કવૂણભ 7 5૩૪% જ ઝટ ડક પ શદ સાહ, સટપઉ ન ર -.પકૂકસા# " ૬ જ જ સ સડ ઝલક તા ન ણ દ હિત. તવંટાંટ 2 ન પ ક ક ઝુ 1. રૂ”. ન દું વ મી કુ ન આ ને “ક: જ ૯. 4૪1૩-૬4” ૬ દા 8 ર દ ન દઇ... 1 દિ
ક ડન કઝ સ્ત ઝ- સ.-- 8.1 “હ ૧-૫ --* કક
ઈ વશ-:..- (ડસ: “ટક. ર ક તી પદ 4 હાદ
કિતા સઇ
છ જભા ' ણ ક 1 તકક" યાં તન
# *# હ ફાટ ત કા ઉદે ગ દ કા “૪! .ક-- કક રી કક ણં જ પાર તહાં મરત ધરાર દ ઝં દ મ ર કદ ઝાઇ ક: “૪ જ જ શિમ -* - સ મ્ાફ-ક કે -_5- ઇ*“૦ ઇ-:&.. ટ કુ મુઈ. 7 છ પ“. કય ઇન. : મ :-. ન - કક જા ર તે મિ ન્ન હી દિ નક ક ૧ ઝક ભો -5.5-- ટ ડિ મૂ મતિ કકે અન જજ જ કડ 9% ટ: ન... નરશ ધં નિ ત સિ દઢ ણા પુ નક 14. ૪૪ જુ ટ ક જ થુ ઝ્ય-- “પટ. ._' #
“આન. હાથ સ._,-૧ન[” :. પું જ ી ક ન # ી ક કકક ન તણ દિ ,---કક ઇમ કક ઉત કક“... ૪ ત... - . ર
કઝ ણણ તણા 20 ધ હ
સિ 9 મન દ યટ ધ દ કક ટ” * ન રન જ કોહ 2 દ દ
યન
-.. “૪-૦
પ્ટીઝડુ-ખ-. (૬-૮૮ 9 .!-ક--.--*--* વ.
કક
“ત . જસ “કડ ન્ન 2 જાન) 4-5. . --- 3. અમ," ૧ ટતા 2 ૪ હ 0-20 દ
ડકૃન જ્ન્ટ્ત્કૃ્દા ન 1૦ «૧. _- ૬" આડ નિ પ. જ. કક જે 1 દમ કઝ. કે ટ દિ પત 2 ધ 81 ડિ “જન .-- ...--.--
કપના િઉ્તાનાઉમતાળકાસન---.----- -- જિ “ ૩૯5-૨૧૧ મ $-.- 7. ન 7 કડ ફત કીક જખ ણ 157% 5 ધાત ત ઘન... પાદ રેડ ક 2 ડિ ક ઝક કક #__ક*:#"જા"1-7 --..તમા*-- તનમનના નમ નિ 5. કકન્ભ-:- 2 તડ જ કાાતાદણ પોટ પધ રા પુ સઇ ન ન જ ક હ્ય :ન્પ્ન્જ ખૂ. ર લિકાઇતદિ દટાઈ ૫૫-૧1" લા ક ક મનાઇ "સા ક- મિત... જન “--- ૯ ₹% --'દ-ક/પ- ક 3 જ ઇક... -.' મ . પાં. ૪. રડ ઝડી ગાઈ પી ,ન્
ન જુ
જ
“ગણ...
સિપ નિ ડા યુવપુમુટ નથ £૦ "જ. ૧“ “ડઝ ડઝન, દ, મ” ગ
ક, -#
"9 (થોડીવાર પછી પેલા માણસો ફરી પેલા પ્રાણીના પેટમાં ઘૂસી ગયા. ફરી એ પ્રાણીએ પોતાની આંખો ખોલી અને રસ્તા પર ઝડપથી દોડવા લાગ્યું. /
દ આંબાના પેટમાં ધ્રાસ્કો પડયો. તેને થયું કે મારા દોસ્ત પાસે જઈને તપાસ કરું, ફરી ઊભા થવા માટે ગુલમહોરને મદદ કરું. પણ ફરી રસ્તો ઓળંગવાની હિમત હવે આંબામાં રહી ન હતી. તેણે ભીની આંખે દૂરથી ગુલમહોરની વિદાય લીધી. ડુંગરની ટોચ તરફ એ ચાલવા લાગ્યો. ?
ત (એક ઠેકાણે શોરબકોર સંભળાયો. અંધારામાં હળવે પગલે ચાલતો તે ત્યાં પહોંઓ. દીવાના અજવાળામાં માણસો ભેગા થયા હતા. છોકરાંઓ ધીગામસ્તી કરી રહ્યાં હતાં. એ બધાની સામે એક લાલ પડદો ટાંગેલો હતો. »
“%₹અરે, આ નાટક હવે શરૂ કયારે થશે?'' કોઈએ બૂમ પાડી..»
ઘ[0આંબાને થયું, લાવ પડદાની પાછળ શું છે તે જોઉ, અંધારામાં હળવે પગલે તે પડદાની પાછળ ગયો. તેણે અંદર ડોકિયું કયું તો કેટલાંક માણસો આમથી તેમ દોડાદોડ કરતાં હતાં. કેટલાક લોકો સામાન ગોઠવતા હતા. કેટલાક કપર્ડા
બદલતા હતા. એક બાઈ અરીસા સામે ઊભી રહીને શણગાર સજી રહી
વા જઇ, પજ છ. ક જે ## જજમે મ છુટ ,ઇ પં દમ
ક! જ
કણક 1 અજી જી છુ ઇના શણના પણ 7 (1 -ણસતાણણણણણણણણનાળનસાણણણ ગતણઇ# .-» ...ન્. સારસા
જટ નો ર દી ,“
દ્વાસદુ---9 નાણા શનના પાઇ “માણાણુ' છના” 99 શાસાતાાસા ત
ર ન કે ન ક ક
વ ત કી રિશ ર1 કદર નન
ટ
ટા તાણ ક --ક્સૂક*--. -- .*-ક-- -_& સક, કકે. ૨.7 રુઓાઈન.
દાય દિ
પ ઉરરદ 0 મા 26 યાવ ઈ "ક ક ઝાઈ કડ
દસ, --- -__-*૪ “અ--ગક. --
રો કમાન - વાં -*મ. - 8. ક -્-ધ વા કું. મ ક હિય દાઉદ ઈઝ
. -#--ૂ%જન--2(૬* દમા ન્ન
ઉ * * સ્વા દિ « - “.- ૬.૧5... હ" પ્લ... -. ..- - “પ ૩.
છ “પ્ત છ ને
દિ ક
કપ: પગ: -#*કે*'.£- ક દત તાણ દરો, ણ પાણ દ. નનહ તત. રિ 21 દેટ$
---*પ૦૯-સાશ-કન #."
કકન- તથ કકક. .- -ક#ડાજ- કા ભ ર ક ન #ૃતક.--હ. તત --૯. ઝટ %ડટઝ-% ”7'-- થે તા કાં 14 ર૫. અપ્કઝ
પા. દ સંદ ભા. 2ત-- ક્્ન્્યકેન્ય પિ - ંગપનટન્-$. - ડઝન હી મિ
કં કાણ ક -. “ઝડ: “પજ. ક ઈ. બાાાલલકઇ...
ચ. ને પ" જ પ્રમ હ પા ડન #4/ ત હકમાં ઝન ડુ રાવા દલદાાદરીરાદનાાણ દર હ. -- ન ન કઝ ત ઝન -વ*.- કી ન્ન 12 દાયણ ત કટ ર ક હ ક ન ન જનક ક્વ.ઝેશ ન્ન જ જુ જટ કન ડિ #ત અન મઉ ડા કન 1 વેટ 7 સસાર * ૬ #₹યગ૬.- ન નામે યા. સાર દ દે કઈ દ 5 પ કાગવડ જ લ
[રિ 2 હંસા લત મકટોમોદામ નાદર સાદર છે કારા
ગે ૫. ઇજ
ણત છ ઈ છુ દિવ દ. ક મ જ કક
ત હટ ૨૬% જડ
યનાઇન-9.₹- કે ન ત્્ન્- પરને *ાહ છ. ન દિ ન્ નન ક પાઈ એ ત ૫ 4. પસે રૂમ (ક ક પદ ન 1 દ ટી પહ હીં. ૪પ. --”૦ જઃ... .- [તપન બ. _3 'ઇ મમ ભા--..-. ૬% ૯૩- ૧-45 ગે. ---
સ ધસસગાસ દિયોદા દ સ ઉ ક હ દર કઝ સાદા જ પાત સસાર સોહા સાઉ 4 “સર
નાદ શાના નાઇ ક ન કક
જ
હાત દિ પિ ર દ ન ૧. ન. ત, /- ક પૂરુ)” અ ી ૪.૦» રઝ બ્ટ ગઝથબ્ક ટડ. ય. ઝે “પ ગાજો. તપે: 2 કવ ':.2 ભમે: -ઝક્ડેક્ગ! 7 :.... ૧... 9૮02
પા -#-ટ-- ધક દે
ગલ્ પિ
સ્િર્જન*.--ઝન-.
-ૂ "કબ... જ ઇફકજાપા- દના -- દપ 1.:3 33.
દિ ર ઈ કઝ્સ્ઝુ-કઝ ણવ. ---- 1 ૪-૦ પન ી યાયામ જ છુ ક ન્સ: ૯૩૫૦ 'કદ-*/૯553 1). ૬%” ૪.૪.૧... ક
ક.“ નાક: - પક ક જ ગા હ મ ન પ -:*.**,'પસ-:2 -.. ન્મ ઝા ન. ન ક રુ ક 1. દાતા તપ 2 તાનક 5જઞકા:૬5)4 - જન -૬-ક:*૫ત* સઝા %ઉ#)-2:5. 4,” હયા. સ્ઝ્ન્બ્ન્બ હટાવા દ ારમાદા 27 કઇ. ₹-મ%-- જજ કત મિન વુમન પૂટાં-- મ. શાન થમ. ભઝન----
કાણ તાક ન હ ₹-- ક હ૯ઝામમનાગતનમળના
3 ત પન પ્યુન ગમા 2
ન. ટગ
ન્સ
કે ણ
ડી
ગમ. .''.-...8.) ! - “કક તારલ--પાનબં“,-વ- “4-80: ----. - -
કડ ત તા સઇટયણસાસાયણરરરાઉણ દ મદા 81
ટાર પણિ સ ટ 8 કા
શ દન
હળવે રહીને એક પાંદડું તેના ખભા પર નાખ્યું એટલે બાઈએ ગભરાઈને એવી તો જોરથી ચીસ પાડી કે બાકીના માણસો તેની પાસે દોડી આવ્યા)
૮2 (આંબો મૂંગો મૂંગો આ બધી દોડધામ જોતો રહ્યો. હવે ત્યાં ધૂંપ કરવામાં આવ્યો. ધૂપની સુગંધથી આંબાનું મન મહેકી ઊઠયું. કોઈએ ઘંટડી વગાડી. બહાર બેઠેલા પ્રેક્ષકો શાંત થઈ ગવા.
જ એવામાં એક માણસે બીજાને કહ્યું, ''અરે પહેલો પ્રવેશ તો જંગલનો છે. ઝાડ પાછળ ઊભો રહીને રાજકુંવર રાજકુંવરીને જુવે છે. એટલે અહીં એક ઝાડ હોવું
જોઈએ. હવે શું કરીશું?'' હું જ ઝાડ તરીકે કામ કરું. એવામાં પવનનો એક જોરદાર
હ ગે
ર
પાલ કમા "લા . .માઇ, "ટ પાઈિ.ન.પતાળણણઇ
'ઈ્કઝેડ જદ” ઃ યક... ઝં ૪-૪-૪૪
દ સન
રક
દદ ડઝ 0
કા
દ દાણ રણ તહા સાતા દદ 0... 8 સ સ હા સત કહી. છે ગઈ
ણ દા હાડા, 2-1
હણ ત સ
ક
,1 ગણુ
નન પાર. ધે
સ. સઆણાંકડ મી જ
કક
ધત જ રપ. ના, ગક મનક. હ પ ત ન *. છ સિપ ડર હ ડઝ” મટ 5% 22 55 -જઃ 3. - ર કઃ કન હા કડક ર '-૬-. 1: ડડ -ડ તા. પક,” કે ન દાડ 1% 3% ક-ન્4ન હ ૨. ૯નજ- *-₹-.- ૫ .ત્ય ર તાક
પ પ ન જા ૪-૧ ફે; મ --& 27ના. ક્ત
ય યું જ ઝટજઝનઝ કલ.” મ '
નિ £-“₹.%* *[ .. ૪૨, દ * 4: ૧ “93--૩ .,- ડર ક. જઈશ": ન ર. 71---"2 ૫ દ જ. પજ. --/ છ ૧. ક: - ઝદ ય 4. ન થે *-ન પિ ભ ધિ “કઝ વ .. ઝર બતક ક નર ક વઝન ક “૫. જુમ”. 22-."! છ “75૪. રઝાક સા બ સ મેગ્* ી જ મ ” ઝૂ, પક કો નુ કજ ખા ન ક
આક જ કં જ હ** સકે.
82 ક" કૂ રિ
ઝ-
જ
ઝુ હ
"અનાસ ઘાવમાઇ માણ ન સઇ માઇનાણણઇમઇગ-
ઝપાટો આવ્યો. દીવા છેક જ ઝાંખા થઈ ગયા. હળવે રહીને આંબો સ્ટેજ પર ચઢી ગયો. ચશ્માં પહેરેલો એક માણસ દાખલ થયો. દાખલ થતાં જ તે આંબાના થડ સાથે ભટકાયો. ગાળ દઈને તેણે કહ્યું: “અરે! આ ઝાડ વળી અહીં કોણ લઈ આવ્યું ?''
બીજા માણસો પણ ટોળે વળ્યા. બધાને આશ્ચર્ય થતું હતું.
સ્ટેજ પર આ ઝાડ કોણ લાવ્યું?
પહેલા વે તો. જાણે સમજ્યા, પણ પછી તેને ઊંચકીને બાજુએ મૂકવું શી રીતે? કોઈ કહે, કુહાડી લાવીને ઝાડ કાપવું પડશે. કેરી પાડવા છોકરાઓ પથરા મારવા લાગ્યા. દીવા ઓલવાઈ ગયા. ચારે બાજુ અંધારું ફેલાઈ ગયું. આંબો ધીમે પગલે ત્યાંથી ચાલવા માંડયો) (ઔસેપાસનાં ગામર્ડા્માંથી નાટક જોવા આવેલા લોકોએ ઝડપથી દોડી જતું ઝાડ જોયું. ભૂત, ભૂત, ભૂત. બાપરે! લોકો બૂમાબૂમ કરવા લાગ્યા.
૧ છી આંબો એક ઝૂંપડી પાસે ઊભો રહી ગયો. ઝૂંપડીમાં દીવો ટમટમતો ની બે છોકરાંઓના રડવાનો અવાજ આવતો હતો. તેમનો બાપ છોકરાંઓને પટાવી રહ્યો હતો.
“બાપા, આજે પણ તમે કેરીઓ લાવ્યા નહી.''
“આ શું કટકટ માંડી બેઠા છો તમે? નીકળો ઘરની બહાર.''
છોકર્રાઓને ઘરની બહાર કાઢી તેમના બાપાએ ધડ દઇને બારણું બંધ કરતાં ગુસ્સાથી કહ્યું, 'ખાઓ, હવે પેટ ભરીને કેરીઓ ખાઓ.')
«૫ (બહાર બધે અંધારું હતું. છોકરાઓ ગભરાઈને એકર્બીજાને વળગીને ઝૂંપડીના તોરણો પાસે ઊભા રહ્યા. આંબાને તેમની દયા આવી. તેણે છોકરાઓની મશ્કરી કરવાનું ઠરાવ્યું. એવો વિચાર આવતાં જ આંબો ખડખડ હસી પડયો.
તે હસતો હતો ત્યારે ત્રણ-ચાર કેરીઓ છોકરાઓની સામે ખરી પડી. ટપૂ... ટપ્... ટપ્... છોકરાઓ ઝડપથી કેરીઓ ભેગી કરવા લાગ્યા. અંધારાની વાત તેઓ ભૂલી ગયા)
« (તેમણે બાપાને બૂમ મારી, “બાપા, બારણાં ખોલો. અમે ઢગલાબંધ કેરીઓ હયા. છીએ.”
૯% ઇ“કોણે પ માએ અંદરથી જ પૂછયું..
રા [આંબાના ઝાડે આપી. બાપા ઝાડને બોલાવી લાવ્યા હતા ને?'' 2
જ [મા-બાપા બહાર આવ્ાં. ઝૂંપડીના ખુલ્લા બારણામાંથી આવતા પ્રકાશમાં આંબાના ઝાડનું થડ ચોખ્ખું દેખાતું હતું. પણ તેમને પોતાની આંખા પર વિશ્વાસ બેસતો ન હતો. તેમને લાગ્યું કે આ તો સપનું છે. તેમણે આંબાને હાથ અડાડી ખાતરી કરી.
માને થયું, કોણ જાણે કયા જનમનાં પુણ્ય ફળ્યાં છે! લગ્ન થયાં ત્યારથી તેને લાગતું હતું કે ઝૂંપડી પાસે આપણું પોતાનું કહી શકાય એવું ઝાડ તો હોવું જોઈએ. આજે એની એ ઈચ્છા પૂરી થઈ ક
ઘરમાં જઈને તે ્કંકુની વાટકી લઈ આવી. ચોખા લાવી. આંબાના થડને કંકુ- ચોખાથી વધાવીને તે બોલી, “ભાઈ આંબા, અહીં આવ્યો છે તો હવે આખી જિંદગી સુખેથી અહીં રહેજે. બીજે કયાંય જતો નહીં.''
«0 આંબાને થયું કે બૂમ પાડીને કહું કે મને તરસ લાગી છે થોડું પાણી આપો.
તેણે મોટેથી કહ્યું. પણ કોઇ તેની વાત સાંભળી શક્યું નહીં.
6? (છોકરાઓના બાપા આંખ ચોળતા ચોળતા બોલ્યાઃ “આ નકામી આફત વળી
કંયાં આવી? કોને ખબર, આ આંબાનો માલિક કોણ હશે? કાલ સવારે ઊઠીને
તેનો માલિક ગ્રામપંચાયતમાં ફરિયાદ કરશે તો આપણે માથે ચોરીનું આળ આવશે. હાથકડી નાખીને લઈ જશે.''
61 (લીજી બાજુ છોકરાંઓ આંબાની ડાળ પરથી હીંચકો બાંધવાનો વિચાર કરતાં
હતાં. એક જણ કહે, “બાપા! આ ઝાડ રાતમાં ભાગી જશે તો? એને બાંધી
રાખીએ.'')
ક.(“તું તો ભાઈ બહુ ડાહ્યો. બાંધીશ શેની સાથે?'' બીજાએ ' પૂછયું. )
([''આપણા ઘર સાથે બાંધી દઈએ.'', ર
દુમાપણ તે ભાગતી વખતે આપણું ઘર પણ સાથે લઈ જાય તો?''
હ5[બાપા કહે, “મને એક યુક્તિ સૂઝી છે. આપણે આ ઝાડનાં સરપણ બનાવીએ.')
[[ (સરપણ? આંબા માટે આ શબ્દ નવો હતો.
“સરપણ કર્યા પછી કોઈ ઝાડને ઓળખી શકશે નહીં અને આખું વર્ષ બળતણનો પ્રશ્ન ઊકલી જશે. ગોવિંદં, કુહાડી લઈ આવ.''
(1 (કુહાડી... કુહાડી... બળતણ... બાપરે! સહુના દેખતાં જ આંબાએ તો દોટ મૂકી. ? 1/98 (જોતજોતામાં આંબો દૂર જંગલમાં ખોવાઈ ગયો. પણ તેને કાને હજીયે _ ? માણસોની બૂમાબૂમ સંભળાતી હતી. »
[1 (8 (“અલ્યા તું કોણ?” કરડો અવાજ કાન પર અથડાતાં જ આંબો ખચકાયો. તેણે જોયું તો એ સાગના અનામત જંગલમાં આવી પહોંચયઓ હતો. સાગનાં લાંબાં ઝાડ લશ્કરના સિપાઈઓ જેવાં ઊંચાં અને ટટ્ટાર દેખાતાં હ્તા. /
પ “૪-૪-4૪
૪% -* “ક 4 અ - ટ . ર. ડિ ન જે હ કન કિન કઇ પાટ જ ક ઈ ટડ જઇ “વઈ ન ર “જ બુર ક * યો ક સ. 3 પ ત ી કે મ... ક ક ક ી ન છ ી પુ ડિ તા જગ કડ દ ન્ ન ડિ ક ક ન ન ર પુ પે રી ર નાટ - "ક સ ન્ દિ 3. જ મ ી હો ી ર જૂ મ કિ કે ર ક હ યુ ૪... સઇ ક. ન ન ન ન્ ન ર ર કં કે સિ ક દ પ ૪ કત. ન જ ડે ૧. છે ર ! ક 9 ગાન 7" ચ સ ૦ ન * ક નો ર 2 મ જં કજ પન ી પી ર ન દ મ ન પ પ પ ન. મડ ક િત.- પે હિ ક ઇ પિ પ ન ન ી ર ક - ઝં ક દે ક ૬5 ર. જ ર ી પ. જ પ ન પત ક કિ. હિ ' 0: ્ ર ક ણુ અ ર. ૬ * 4 છ ક. જ ૬... પ૭, *- ર પં [ ર * 6 ક દ. ધે મન ક શે નઇ મી સડ ી પ જ. ગી ન . ન. ર હ ન. કિ ન ર ન ડિ ન મેક કે 1 જન ન રી ક ક કજ ૯ મિ ફિ જ ક દ ક ક જ. ૨" - યુ . ૬ ક મ " શુ રી દૂ ઈ ક પ ફે ટન. ર] ન ઇઃ આ ક ર શન ન 7 સિ ન પી ક પી રી પ હર નઃ / હબ મ સુ જિ ૩ ક નં ક. ર ઝો જિ ક ક સુક નિ અ! ક મ ક દ ડે જ છ ક. ક. ન જ આ. | ૧ ૨ ક જક ક | ી ક 1 ન) મ. જડ ત ર ર પા ર ક હૃ # **.૦ડ.* શ ન પ 2. ક યે જે . જ" ન જ ક ૬ ગ પી દૂ. ક જ ૨. * તનુ ઝુ ન ન છ પ મ ઝે * મા. છન, નુ ન યીન. 25% પ ર કદ ય ન ય હ ી દ
ણ પમા 5... ધ દે “ડર ક. ર ૬.2 આ. ક. દે જિ 1 ધ દો ક.
શુ ન ઈક.” જ” કે ન જ, “- ણુ ક“ જ નં રિ ક ક ર ધ કભ પ પિ દિ ર. જ ન જુન”: ૫ ઝે ય જે કા દિન નુ મા કક. જ જ સ ત ડિ સ્યુટ ઝમ ક પહે ન રા . ન
ક. ક-
ડટ ત ઝન પ ઝક
પ
નય. ક ર્ન
નળ
નનન જ તિ ક ક ક " કિ દ. ઇક શ દેન જ ન . ર ક નિ 15 ર કિ મિત્ર ખ્ય”. ફના --રૂ#--”; કે ઇમે કિન ત" ન િ ડ્ દ નં મે મળી. 45." /૨. પ; દુ ક વિ કિ. વેગડ ક ૧ ઈ દા ન્યૂ ૦ર ર દ ક. .#.- ર પે રી પ જ તિપ પિ નિ
! । 1.
ક
બ. ક. પ: કત કે ક
ન
૬
22%” ઝ/ ર્
ક “યઝકફક 2ખ્ઝમઉઇન--
દહ ક
# દાઇ # દદ નજય ન
₹“ક- -##ક.. ઝક”...
૪ મઝ, ઇસ જડ -ક-
પિવત લેસ (8 તજ સશ દ દાત 1.20 2
ણ દે સુક -*- ઝૂ ઇનઝજઝક”“જ૬ઝ
દ પાહા કસ ક
5 મ 25. માઢ ઇ વદિ
ધા જ્ન્મ
ટિમ #/“-#”.%051.-.#.-_.__.
પણ મ પ્-
ત દ તેટરી તાક ટ (38 - ? નૂ * ન" ન ત તાઃ 2 મટે. દઉાણઉ, તરસ: 2 ડડ દાય * ત સ દ*ક#₹% ક” ૧/૧-%.. 1ગ'?'દઝ,. “₹ઝઝસ
ઝડ...
દ ડિ દા,
ટતા
ક “કીટ. પ્યુનાાણમણુઓ -* નયા
ન ત છના દ... ......વાાાણાઇ*--.......................................
1*€4અહીં કેમ આવ્યો છે?'' બીજાએ પૂછ્યું. 7 ત (અરે આ પ્રદેશ સાગ જાતિના ઝાડનો છે. અહીંથી ઝટ ચાલ્યો જા.'' એક ઘરડા સાગના ઝાડે કહ્યું. આંબો મૂંગો મૂંગો ચાલવા લાગયો. ઘણું ચાલ્યો પણ રસ્તામાં ક્યાંય પાણી દેખાયું નહીં. એનો જીવ મૂંઝાતો હતો. ઠંડા પાણીમાં પગને ઝબોળવાની હવે તાલાવેલી લાગી હતી. નપ ઉસ્તામાં ઉબરાનું “એક ઝાડ દેખાયું. આંબાએ. પૂછ્યું, “ઉંબરાદાદા, પાણી મળશે ક્યાંય થોડું?'' ન0 (“અરે તારીયે જાત તો ઝાડની જ ને? પછી પૂછે છે શું? લાત મારતો મારતો ઊંડે સુધી જા. એટલે પાણી મળશે.''7 પ(“અહીં આસપાસમાં નદી નથી?) ત (““નદી? નદી એટલે વળી શું?'' 7 તર્લા'“નદી એટલે વહેતું પાણી.''. ન1(“એ. માટે તો તારે ચોમાસા સુધી રાહ જોવી પડશે.'' 7 નર (ઓબો આગળ ચાલવા લાગ્યો. તરસ ખૂબ લાગેલી, આંખમાં ઉજાગરો, રસ્તો ખાડા-ટેકરાવાળો, આસપાસમાં કેટલા બધાં ઝાડ! «1 (સૂરજ ઉપર આવ્યો. હવે રસ્તો ચોખ્ખો દેખાવા લાગ્યો. આંબાને થાક લાગ્યો. પરસેવો થયો. તડકો વધતો જતો હતો) બ્રેક ખેડૂત કુટુંબ ઝડપથી ચાલતું આંબા પાસે આવ્યું. ખેડૂત, તેની વહુ અને તેમનો છોકરો. ઝાડના છાંયામાં બેસીને ખેડૂત બોલ્યો. નક્કી ભગવાને જ આપણે માટે આ ઝાડ અહીં ઊભું કર્યું છે,) ૨1 [એવામાં તેની વહુનું ધ્યાન ઉપર ગયું, તે બોલી, “અરે ઝાડ ઉપર તો કેરીઓ લટકે છે. બે પથરા મારી જુઓ તો.''? ] ઉૂછોકરો કહે,